અસ્મિતા વિશેષ: પહાડી આફત
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને જમીન ધસી જવાથી મુસાફરો અટવાયા છે. આકાશી આફતથી પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ બંધ થયા છે. રેલવે ટ્રેક તૂટી ગયા છે. આભ ફાટતા પાણીનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું છે. કુદરતનું જળ આક્રમણ ચારે તરફ જોવા મળ્યું છે.