અસ્મિતા વિશેષઃ પૂર્ણ થયો PM મોદીનો સંકલ્પ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ચાર વર્ષ પહેલા કેદારનાથ ધામને સુંદર બનાવવાનો એક સંકલ્પ લીધો હતો. જેથી કેદારનાથ જનારા લોકોનો અનુભવ યાદગાર રહે. આ સંકલ્પ પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola