આપણી ખબરઃભારત બાયોટેકની કોવેક્સિનને WHOની મંજૂરી, હવે કોઈપણ પ્રતિબંધ વિના વિદેશ પ્રવાસ કરી શકાશે

Continues below advertisement

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપે ભારત બાયોટેકની કોવિડ-19 વિરોધી રસી, કોવેક્સીનને ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં ભલામણ કરી છે. કોવેક્સીન માટે WHO ની મંજૂરી મળ્યા પછી હવે કોઈપણ પ્રતિબંધ વિના વિદેશ પ્રવાસ કરી શકાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram