અસ્મિતા વિશેષ: જુઓ ડૂબ્યુ ચીન

Continues below advertisement

ચીન પર કુદરતનું જળ આક્રમણ. ચીનના શાંકઝી પ્રાંતમાં પુરનો કહેર. ચીનમાં અગાઉથી જ  વીજ સંકટ છે. તેમાં બીજી કુદરતી આફતો આવી રહી છે. વિનાશક પુરથી હાહાકાર મચી ગયો છે. ચારેય બાજુ માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram