ફટાફટ: સુરતના સિટીલાઇટ વિસ્તારમાં બિલ્ડરના ઘરે કરાઈ લૂંટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સુરતના જિલ્લા બેંકમાં લૂંટ થઈ. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં બિલ્ડરના ઘરે 90 લાખની કરાઈ લૂંટ. યુનિવર્સીટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓ પર પોલીસે કરી બળજબરી. સી.આર.પાટીલે સંબોધન કરતા કહ્યું કે,, જે મહેનત નહિ કરે તેનું પત્તુ કપાશે.
Continues below advertisement
Tags :
Surat Police Garba Gujarat News Bank World News Loot ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmit News Mehenat Vidyarthi