અસ્મિતા વિશેષ: આભમાં આત્મનિર્ભર

આજે વાયુસેનાનો 89મોં સ્થાપના દિવસ. ગાઝીયાબાદના હિંડનબાગમાં કરાયું કાર્યક્રમનું આયોજન. વાયુસેનાના જવાનોએ આકાશી પ્રદર્શનો બતાવીને શક્તિનો પરચમ લહેરાવ્યો. વાયુસેના અધ્યક્ષ વિવેકરામ ચૌધરીએ પરેડનું નિરીક્ષણ કર્યું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola