અસ્મિતા વિશેષઃ ઠરવાનું નક્કી
અસ્મિતા વિશેષમાં આજે વાત બરફવર્ષાની. એ બરફવર્ષા જેનું જોર વધતા ઠંડીનું પ્રમાણ વધશે ઠંડા પવનો ફૂંકાશે અને સ્થિતિ વધારે કફોડી બનશે. પણ આ વખતે નવેંબર માસમાં કેમ આ પ્રકારે થઈ રહી છે બરફવર્ષા.કયું એવું કારણ છે જેના કારણે હવામાન વિભાગને આશંકા છે કે આ વખતે ઠંડી તમામ રેકોર્ડ તોડશે