અરવલ્લી જિલ્લાના રામપુર ગામના લોકોએ અનોખી રીતે નવા વર્ષની કરી ઉજવણી, જુઓ વીડિયો

Continues below advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી. રામપુર ગામે પશુપાલકો સવારે વહેલા ઉઠી ભગવાન કૃષ્ણ ના મંદિરે અબાલ વૃદ્ધ સૌ એકઠા થાય છે ભગવાનની આરતી કરે છે આરતી કર્યા બાદ ગામનું તમામ પશુધન મંદિર આગળ લાવવામાં આવે છે નાના બાળકો દ્વારા ફટાકડા લઇ પશુઓની વચ્ચે ફોડવામાં આવે છે અને પશુઓને ભડકાવવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram