અસ્મિતા વિશેષઃ અદ્રશ્ય શૈતાનોનું 'અંડરવર્લ્ડ'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2021 05:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોઈ આપને અજાણ્યા નંબર પરથી ફોન કરે તો આપ એ ફોન રિસિવ ન કરતા. મીઠી મીઠી વાતોમાં ફસાવશે. પણ આપ સાવધાન રહેજો. ગલતીથી પણ એ ગુમનામ જાળમાં ન ફસાતા. કારણ કે એકવાર જો આપ આ જાળમાં ફસાયા ગયા તો પછતાવવું પડશે. આજે વાત એવા શેતાનની જેની નજર આપના ખુન પસીનાની કમાણી પર રહેલી છે. એ અદ્રશ્ય શૈતાનની શિકાર પર હોય છે નજર