Gandhinagar મનપાના વિપક્ષી નેતા શૈલેન્દ્રસિંહ બીહોલાને થયો કોરોના, જુઓ વીડિયો
Continues below advertisement
કોગ્રેસના વધુ એક નેતાને પણ કોરોના થયો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા શૈલેંદ્રસિંહ બીહોલાનો સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થયો હતો. તેમના માતા-પિતા, પત્ની અને પુત્રને પણ કોરોના થયો હતો
Continues below advertisement