અસ્મિતા વિશેષઃ વૈશ્વિક પ્રકોપ
અસ્મિતા વિશેષમાં આજે વાત કાળ બનીને ફરી આતંક મચાવતા કોરોનાની. એ કોરોના જે દેશ અને દુનિયા માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે અને એટલે વૈશ્વિક પ્રકોપ બનીને સામે આવ્યો છે. તમામ લોકો રાહ જોઈ રહ્યા છે વેક્સીનની પણ કોરોનાના ગ્રાફ લોકોની ચિંતા વધારી રહ્યો છે. સ્થિતિ એવી કે કેટલાક દેશોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી પણ લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો છે