અસ્મિતા વિશેષઃત્રીજી લહેરની દસ્તક ક્યારે?

દેશમાં એકઠી થઈ રહેલી ભીડ(Crowds gathering) કોરોના(corona) સંક્રમણનું જોખમ વધારી રહી છે. આ પ્રકારની બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. આ લહેરમાં બાળકોને બચાવવા એ સૌથી મોટો પડકાર હશે. એક રિપોર્ટ પ્રમાણે 21 ઓગસ્ટ બાદ ત્રીજી લહેર આવી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola