રાજ્યના આ ત્રણ શહેરોમાં ડ્રાઈવિંગ ટેસ્ટનો વેઈટિંગ પિરીયડ ઘટાડવા બે શિફ્ટમાં કરાશે કામગીરી,જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ(Ahmedabad), સુરત(Surat) અને રાજકોટ(Rajkot)માં ડ્રાઈવિંગ લાયસન્સ(driving license) માટે જરૂરી ડ્રાઈવિંગ ટેસ્ટનો વેઈટિંગ પિરીયડ ઘટાડાવા હેવ ટેસ્ટ બે શિફ્ટમાં કરાશે. અરજદારોને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે અપોઈમેન્ટ મળી રહે તે માટે સવારે 6થી રાત્રે 9.20 સુધી ટેસ્ટની કામગીરી ચાલશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram