ઉત્તરપ્રદેશમાં લાલચ આપીને ધર્માંતરણના રેકેટનો ATSએ કર્યો પર્દાફાશ, પોલીસે શું કર્યો દાવો?
Continues below advertisement
ઉત્તરપ્રદેશ(uttar pradesh)માં લાલચ આપીને ધર્માંતરણના મોટા રેકેટ(racket)નો પર્દાફાશ થયો છે. ઉત્તર પ્રદેશ ATSની તપાસમાં આ ખુલાસો થયો છે. ઉત્તરપ્રદેશ પોલીસે દિલ્હીથી બે આરોપીની ધરપકડ કરી છે. અનેક રાજ્યમાં ધર્માંતરણનું નેટવર્ક ફેલાયેલું હોવાનો પોલીસનો દાવો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Delhi Uttar Pradesh ATS ABP ASMITA Accused Arrest Racket Network Conversion Disclosure