ધર્મ પરિવર્તન અંગે ATS આવ્યું એક્શનમાં, લખનઉથી કરી 2 મૌલાનાની ધરપકડ,જુઓ વીડિયો
Continues below advertisement
ધર્મ પરિવર્તન અંગે ATSએ લખનઉથી 2 મૌલાના(Maulana)ની ધરપકડ કરી છે. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI ફંડિંગ(funding) કરતું હતું. એક હજાર ગરીબ હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે. કાનપુર, બનારસ, નોઈડામાં મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન કરાવી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે.
Continues below advertisement