Ayodhya Diwali 2021: દિપોત્સવ કાર્યક્રમ શરૂ, CM યોગી આદિત્યનાથે જનતાને પાઠવી શુભેચ્છાઓ

અયોધ્યામાં લાખો દિવડા પ્રગટાવી દિપોત્સવની ઉજવણી કરી છે. જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે સંબોધન આપ્યું છે. તેમણે કહ્યું કે, દર વર્ષે આ કાર્યક્રમ નવી ઊંચાઈઓને આંબી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola