વડોદરાઃ નવા વર્ષથી શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસથી મળશે મુક્તિ, પાલિકાએ શું કર્યો નિર્ણય?
વડોદરાના કરજણ પાલિકાએ નવા વર્ષે શહેરને રખડતા ઢોરના ત્રાસથી મુક્ત કરાવવાનો નિર્ણય કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખે થોડાક દિવસ પહેલા આ અંગે મેયરને ટકોર કરી હતી.