કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈ આજે લેશે શપથ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટક(Karnataka)ના નવા મુખ્યમંત્રી તરીકે આજે બસવરાજ બોમ્મઈ શપથ લેશે. સવારે 11 વાગ્યે કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓ હાલ કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા.