Big Breaking: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે કર્યો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જુઓ કેટલા ઘટ્યા ભાવ?
Continues below advertisement
Big Breaking: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે કર્યો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આવતી કાલે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.
Continues below advertisement