Bihar election: બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, જુઓ વીડિયો
Continues below advertisement
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ હતું. બિહારની 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. બિહારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 2.14 કરોડથી વધુ મતદારો એક હજાર 66 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
Continues below advertisement