Bihar Election Result: બિહારમાં NDA 119 બેઠક પર આગળ, ગઠબંધન 116 પર આગળ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Bihar Election Result: બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. બિહારમાં NDA 119 બેઠક પર જ્યારે ગઠબંધન 116 પર આગળ છે. જો કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહી મળે તો ચિરાગ પાસવાન કિંગમેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે.