Bihar Elections ABP Opinion Poll: બિહાર ચૂંટણીમાં કોને મળશે કેટલી બેઠકો?
Continues below advertisement
ABP-સી વોટરના સર્વે મુજબ બિહાર વિધાનસભા ચૂંટણીમાં (Bihar Elections ABP Opinion Poll) NDAને ફરી બહુમત મળશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને 135 અને લાલુપ્રસાદ યાદવને 77 તો પાસવાનને ફક્ત ચાર બેઠકો મળી શકે છે. મહત્વનુ છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં 71 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરના રોજ થશે.
Continues below advertisement