પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ઇમરાન ખાને કહ્યું કે, ભારત પાકિસ્તાનના ત્રણ ટૂકડા કરવા માંગે છે. અમેરિકામાં ભારત અને ઇઝરાયલની લોબી મજબૂત છે.