બ્રિગેડિયર લિદ્દરની દીકરીએ અંતિમ સંસ્કાર કર્યા, NSA ડોભાલે આપી શ્રદ્ધાંજલિ

હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત સાથે જીવ ગુમાવનાર બ્રિગેડિયર એલ.એસ લિદ્દરના દિલ્હી કેન્ટના બરાડ સ્ક્વેરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.લિદ્દરની દીકરીએ બહાદુર પિતાને મુખાગ્નિ આપી હતી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola