Union Budget 2021:નાણામંત્રીની જાહેરાત- દેશભરમાં લગભગ 100 નવી સૈનિક સ્કૂલ બનાવવામાં આવશે

બજેટની રજૂઆત કરતા નાણામંત્રીએ કહ્યું કે દેશમાં લગભગ 100 નવી સૈનિક સ્કૂલ બનશે. તે સિવાય લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે. અનુસૂચિત જાતિના ચાર કરોડ વિદ્યાર્થીઓ માટે 35 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. આ ક્ષેત્રમાં સંયુક્ત આરબ અમીરાત સાથે મળીને સ્કિલ ટ્રેનિંગ પર કામ કરવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola