Budget 2021: કેવી રીતે અને કોણ તૈયાર કરે છે બજેટ?

Continues below advertisement
બજેટ તૈયાર કરવામાં નાણા મંત્રાલય અને નીતિ આયોગ મહત્વની ભૂમિકા ભજવે છે. ખર્ચના આધાર પર નાણામંત્રાલય ગાઇડલાઇન જાહેર કરી શકે છે. મંત્રાલયોની પોતપોતાની માંગના આધારે ગાઇડલાઇન જાહેર થાય છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram