Budget 2021 : Metro અને Indian Railway માટે અનેક પ્રોજેક્ટ્સની કરાઇ જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતીય રેલવે દેશ માટે એક રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર કરવામાં આવી છે. જેનો ઉદેશ્ય આપણા ઉદ્યોગો માટે પરિવહન ખર્ચ ઓછો કરવાનો છે. રેલવે યોજના 2030 તૈયાર છે. રેલવે માટે રેકોર્ડ 1,10,055 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Tags :
Economical Budget Metro Corona Nirmala Sitharaman Anurag Thakur Indian Economy Railways Indian Budget Narendra Modi PM Modi Budget Budget 2021 Live Updates Budget 2021 News Budget 2021