અમદાવાદની હદમાં જોવા મળ્યો દીપડો, સનાથલ બ્રિજ નજીક વાહનની ટક્કરે દીપડાનું મોત

Continues below advertisement
અમદાવાદમાં હાઇવે પર દિપડો જોવા મળ્યો હતો. એસ.જી હાઇવેના સનાથલ સર્કલથી પ્રહલાદનગર તરફના રોડ પર બ્રિજના છેડે એક વાહનની અડફેટે દિપડાનું મોત થયુ હતું. એબીપી અસ્મિતાની ટીમ જે સમયે ઘટનાસ્થળ પર પહોચી ત્યારે વનવિભાગની ટીમ દ્ધારા તે દિપડાના મૃતદેહને ત્યાંથી લઇ જવામાં આવ્યો.સતત પીછો કરતા તે મૃતદેહને થલતેજ વિસ્તારમાં આવેલ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram