ફટાફટ: રાજ્યમાં કોરોના રસીકરણનો આંકડો 3 કરોડને પાર, ફોન ટેપિંગ અંગે CMના વિપક્ષ પર પ્રહાર, જુઓ મહત્વના ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં કોરોના રસીકરણનો (Corona vaccination) આંકડો 3 કરોડને પાર. 24 કલાકમાં 4 લાખ જેટલા લોકોને આપયા ડોઝ. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 411 થઈ. ફોન ટેપિંગ (ફોન ટેપિંગ) મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ (opposition) કર્યા પ્રહાર. કહ્યું, સરકારને હાનિ પોહચાડવા વિપક્ષે ઉઠાવ્યો છે મુદ્દો. પરેશ ધાનાણીનું વિવાદસ્પદ નિવેદન, કહ્યું, ભાજપને વોટ આપનારાઓ મૂર્ખ છે.
Continues below advertisement
Tags :
Gujarat News Paresh Dhanani ABP ASMITA Corona Fatafat Cons ABP Live Kovid Case ABP News Live Phone Tapping