દેવામાં ડૂબેલી લક્ષ્મી વિલાસ બેંકના વિલયનો કરાયો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
કેંદ્રીય કેબિનેટે મંગળવારે મોટો નિર્ણય કરતા લક્ષ્મી વિલાસ બેન્કનું ડેવલપમેન્ટ ઓફ ઈન્ડિયા લિમિટેડ DBILબેન્ક સાથે મર્જર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેંદ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે કેંદ્રીય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
Continues below advertisement