વડોદરા: ભાજપના કાઉન્સિલર મનીષ પગાર કોરોના વાયરસથી સંક્રમિત

Continues below advertisement
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વધુ એક કાઉન્સિલર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ભાજપના કાઉન્સિલર મનીષ પગાર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્ર ની મુલાકાત બાદ તબિયત બગડતાં કરાવ્યો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ કોરેન્ટાઈન થયાં છે.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram