CBSEએ ધોરણ10 અને 12માં કેટલા ટકા કોર્સ ઘટાડવાની કરી જાહેરાત?

Continues below advertisement

કેન્દ્રીય શિક્ષણ બોર્ડ CBSEએ ધોરણ 10 અને 12માં ચાલુ વર્ષે 30 ટકા કોર્સ ઘટાડવાની જાહેરાત કરી છે. તો ગત વર્ષે ગુજરાતના શિક્ષણ વિભાગમાં સપ્ટેમ્બરમાં જ ધોરણ 9થી 12નો કોર્સ ઘટાડવાની જાહેરાત કરી હતી. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram