CBSE એ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખોમાં કર્યો ફેરફાર, જુઓ વીડિયો
Continues below advertisement
ચાર મેથી એક જૂન વચ્ચે ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાશે.CBSEએ પરીક્ષાની ડેટશીટમાં ફેરફાર કર્યો હતો. ધોરણ-10માં ગણિતનુ પેપર 21 મેના બદલે બે જૂનના રોજ લેવાશે. તો ધોરણ 12માં ગણિતની પરીક્ષા 1 જૂનના બદલે 31 મેના રોજ લેવાશે.
Continues below advertisement