CBSE એ લાગુ કરી ધોરણ 10 અને 12 માટે નવી પરીક્ષા-પરિણામ પધ્ધતિ, બે ભાગમાં લેવાશે પરીક્ષા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 11:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCBSE એ ધોરણ 10 અને 12 માટે નવી પરીક્ષા-પરિણામ પધ્ધતિ લાગુ કરી છે. બે ભાગમાં પરીક્ષા લેવાશે અને અભ્યાસક્રમ પણ ઓછો કરવામાં આવશે. પ્રથમ ભાગની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં યોજાશે. તો બીજા ભાગની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2022માં યોજાશે.