બાળકોના શિક્ષણ મામલે CBSE-NCERT દેશભરમાં નેશનલ અચિવમેન્ટ સર્વે હાથ ધરશે
Continues below advertisement
કોરોનાકાળ દરમિયાન શિક્ષણ પર અસર જોવા મળી છે. આ અસર મામલે મેગા સર્વે હાથ ધરાશે. CBSE-NCERT દેશભરમાં નેશનલ અચિવમેન્ટ સર્વે હાથ ધરશે. કોરોના દરમિયાન બાળકોના શિક્ષણ પર હકારાત્મક અને નકારાત્મક અસરની તપાસ કરાશે.
Continues below advertisement