વ્હોટ્સએપની નવી પોલિસી પર કેન્દ્ર સરકારે વ્યક્ત કરી ચિંતા, પત્ર લખી નવી પોલિસી પરત ખેંચવા કરી માંગ
વ્હોટ્સએપની નવી પોલિસી પર કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારે પત્ર લખી નવી પોલિસી પરત ખેંચવા માંગ કરી હતી. સરકારે વ્હોટ્સએપની નવી પોલિસી પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે કહ્યું કે, પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટીનું સન્માન કરીને પોલિસી પરત ખેંચો