અસ્મિતા વિશેષઃ બાઇડન ઇન, ટ્રમ્પ આઉટ

Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત મહાસત્તા અમેરિકાની. એ અમેરિકા જેની સત્તા 20મી જાન્યુઆરીથી જો બાઈડનના હાથમાં આવી જશે અને ટ્રંપના સત્તાવાર રીતે વળતા પાણી થશે. અનેક ઉતાર ચઢાવ અને સંઘર્ષ સાથે અમેરિકાની રાજકીય ગતિવિધી ચર્ચામાં રહી પણ આજ અમેરિકાને કેવી રીતે સાચવશે તે જોવું પણ રસપ્રદ રહેશે કારણ કે અમેરિકામાં અગ્નિપરીક્ષા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram