TET પાસનું સર્ટિફિકેટ હવે આજીવન માન્ય, કેન્દ્રિય શિક્ષણ વિભાગનો નિર્ણય

Continues below advertisement

TET પાસનું સર્ટિફિકેટ જે હવે આજીવન માન્ય ગણાશે. કેન્દ્રિય શિક્ષણ વિભાગે આ અંગે નિર્ણય લીધો છે. દરેક રાજ્યને આ મામલે ફેરફાર કરવા પણ સૂચના આપી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram