કેરળમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન, ગુજરાતમાં ક્યારે આવશે?, જુઓ વીડિયો
હવામાન વિભાગ(Meteorological Department)ના જણાવ્યા પ્રમાણે કેરળ(Kerala)માં ચોમાસા(Monsoon)નું સત્તાવાર રીતે આગમન થઈ ગયુ છે. કેરળના દક્ષિણ વિસ્તારોમાં ચોમાસાના આગમન અંગે હવામાન વિભાગે સૂચના આપી છે.ભારતીય હવામાન વિભાગના અધિકારીએ ટ્વિટરના માધ્યમથી માહિતી આપી છે.આગામી 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શક્યતા છે.
Tags :
Gujarati News Gujarat Twitter Monsoon Kerala ABP ASMITA Arrival Meteorological Department Information Southern Region