સોનાની જ્વેલરી પર કેન્દ્ર સરકારે કર્યો હોલમાર્ક ફરજીયાતનો નિર્ણય, સુરતના જ્વેલર્સે શું કરી માંગ?
Continues below advertisement
આજથી સોનાની જ્વેલરી(gold jewelery) પર કેન્દ્ર સરકારે(central government) હોલમાર્ક ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો છે. 22,18 અને 14 કેરેટની જ્વેલરી પર હોલમાર્ક વગર વેચાણ કરી શકાશે નહીં. જો નિયમ ભંગ થશે તો જેલ કે પેનલ્ટી થઈ શકે છે.પરંતુ સુરતમાં 2500 જ્વેલર્સની સામે માત્ર 12 સંસ્થાઓ જ કામ કરે છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement