બેકાબુ સંક્રમણને કારણે કેન્દ્ર સરકારે એર લાઈન્સને શું કરી તાકીદ?,જુઓ વીડિયો
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એરલાઈન્સને તાકીદ કરી છે. બે કલાકથી ઓછા સમયની ડોમેસ્ટિક ફ્લાઈટમાં ભોજન ન આપવા કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં આ પ્રતિબંધ લાગૂ નહીં કરાય.