કેન્દ્ર સરકારે કોરોનાની સારવારની નવી ગાઇડલાઇન કરી જાહેર, જુઓ વીડિયો
કેન્દ્ર સરકારે કોરોના સારવારની નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. કોરોના લક્ષણો વગરના દર્દીઓને હવે દવાની જરૂર નથી. અન્ય રોગો માટે જે દવાઓ ચાલુ છે તે ચાલુ રાખવી જોઇએ. લક્ષણો વગરના અથવા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓએ પૌષ્ટીક આહાર લેવો જોઇએ.