સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરીને કેન્દ્ર સરકારે વસતિ ગણતરી અંગે શું કરી સ્પષ્ટતા?
સુપ્રીમ કોર્ટમાં સોંગંદનામું કરીને કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જાતિગત વસતિ ગણતરી નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે કહ્યું કે, જાતિઓના સ્પેલિંગમાં એટલો વધુ ફરક હોય છે કે કોણ OBCમાં છે અને કોણ નથી તે જાણવું મુશ્કેલ બની જાય છે.