મહારાષ્ટ્રમાં આજે રાતે 8 વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન લાગે તેવી શક્યતાઓ, જુઓ વીડિયો

Continues below advertisement

મહારાષ્ટ્રમાં આજે રાતે 8 વાગ્યાથી કોરોના વાયરસની ચેઈન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન લાગી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું સ્થિતિને જોતા ગંભીર લોકડાઉનની જરૂરિયાત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram