Chhattisgarh: અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી, કહ્યુ- ' આ બલિદાન વ્યર્થ નહી જાય'

Continues below advertisement

છત્તીસગઢમાં બીજાપુરમાં નક્સલી હુમલા (Naxal attack) બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)  એક દિવસની છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા છે. તેઓએ શહીદ જવાનોને જગદલપુરમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. અમિત શાહે કહ્યું કે, આ બલિદાન વ્યર્થ નહી જાય. આ ઘટના બાદ ઓપરેશન વધુ ઝડપી બનશે. નક્સલીઓ સામે આપણો વિજય નિશ્વિત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram