છત્તીસગઢઃ બોરા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ફસાયા ચાર બાળકો,જુઓ વીડિયો

છત્તીસગઢના મનેન્દ્રગઢ વિસ્તારના બોરા નદીમાં ચાર બાળકો ફસાયા છે. પાણીનો પ્રવાહ વધતા ફસાયેલા ચાર બાળકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની રેસ્ક્યૂ ટીમે બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola