ચિંતા ના કરશો ચિંતન છેઃ કોરોનાની રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનની શું છે ખાસિયતો
Continues below advertisement
સીરમ અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનિકાએ કોરોનાની રસી કોવિશિલ્ડ તૈયાર કરી છે. ભારત બાયોટેકે કોરોનાની રસી કોવેક્સિન તૈયાર કરી છે. બંન્નેના ઇમરજન્સી ઉપયોગની ભારતે મંજૂરી આપી દીધી છે.
Continues below advertisement