Christmas 2021: ક્રિસમસ નિમિત્તે 5400 ગુલાબથી બનાવી સાંતા ક્લોઝની કલાકૃતિ, જુઓ વીડિયો

Continues below advertisement

Christmas 2021: આર્ટવર્કને લઈ સમાચારમાં રહેતા સેન્ડ આર્ટિસ્ટ કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર લગભગ 5,400 લાલ ગુલાબ સાથે સાન્તાક્લોઝનું એક વિશાળ શિલ્પ બનાવ્યું છે. આ આર્ટવર્ક સુદર્શન પટનાયકે નાતાલની પૂર્વ સંધ્યાએ તૈયાર કર્યું હતું. આ શિલ્પ સાથે લખ્યું કે "મેરી ક્રિસમસ, COVID-19 માર્ગદર્શિકા સાથે ક્રિસમસનો આનંદ માણો". 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram