જમ્મુ કશ્મીર:પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકીઓને ઠાર, એક જવાન શહીદ
Continues below advertisement
જમ્મુ કશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 3 આતંકીઓને ઠાર કર્યા બાદ એક જવાન શાહિદ થયા છે. આતંકીઓને શોધવા માટે ઘેરાબંદી કરાઇ હતી. જે બાદ એનકાઉટર કરવામાં આવ્યું હતું.
Continues below advertisement