જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટતાં તારાજી, ઠેર-ઠેર પાણી ભરાયા

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટતાં તારાજી જોવા મળી રહી છે. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું છે. વાહનોને નુકસાન થયું છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. જમીન ધસવાના બનાવો પણ સામે આવ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola